અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક સર્વેયર ભરતી ૨૦૨૨: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એ સહાયક સર્વેયરની ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. આ ભરતીમાં ITI અથવા ડિપ્લોમા પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક સર્વેયર ભરતી ૨૦૨૨
સૂચના | અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨, જાણો સંપૂર્ણ માહિતી |
પોસ્ટનું નામ | સહાયક સર્વેયર |
કુલ ખાલી જગ્યા | 54 પોસ્ટ |
લાયકાત | ITI, ડિપ્લોમા પાસ |
નોકરીનુ સ્થળ | અમદાવાદમાં નોકરી |
અરજી કરવાની છેલ્લી તારીખ | જુલાઇ 28, 2022 |
રાજ્ય | ગુજરાતમાં નોકરી |
દેશ | ભારતમાં નોકરી |
સત્તાવાર સાઇટ | https://ahmedabadcity.gov.in/ |
AMC શૈક્ષણિક લાયકાત:
ITI ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સર્વેયરનું નેશનલ ટ્રેડ સર્ટી. અથવા ડિપ્લોમા એન્જીનીયર.
ઉંમર મર્યાદા:
45 વર્ષથી વધુ નહી.
આ પણ વાંચો: GISFS Recruitment 2022 for Security Guard Posts @ojas.gujarat.gov.in
પગાર:
રૂ.19950- ત્રણ વર્ષ સુધી ફીક્સ.
અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨ માટે કેવી રીતે અરજી કરવી ?
- AMC વેબસાઇટની મુલાકાત લો – www.ahmedabadcity.gov.in
- Recruitment લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ, Apply Online પર ક્લિક કરો.
- પછી તમે જરૂરી માહિતી ભરી શકો છો અને તમારું ફોર્મ સબમિટ કરી શકો છો.
આ પણ વાંચો: KVIC Recruitment 2022 – 260 Young Professional Posts
AMC Recruitment 2022 Notification PDF Download:
AMC એ સહાયક સર્વેયરની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો 28-08-2022 ના રોજ અથવા તે પહેલાં ઑનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 54 ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે.
- AMC Official Notification PDF: Download