જામનગર મહાનગરપાલિકામાં ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી 2022: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) એ ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. આ ભરતીમાં બેચરલ ઓફ ફાર્માસિસ્ટ/ ડીપ્લોમા ફાર્માસિસ્ટ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

જામનગર મહાનગરપાલિકામાં ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી 2022
સૂચના | જામનગર મહાનગરપાલિકામાં ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી 2022 |
પોસ્ટનું નામ | ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ |
કુલ ખાલી જગ્યા | 02 પોસ્ટ |
લાયકાત | બેચરલ ઓફ ફાર્માસિસ્ટ/ ડીપ્લોમા ફાર્માસિસ્ટ (આર.બી.એસ.કે.) |
અરજી શરૂઆતની તારીખ | – |
અરજી કરવાની છેલ્લી તારીખ | ઓગસ્ટ 21, 2022 |
દેશ | ભારતમાં નોકરી |
સત્તાવાર સાઇટ | https://www.mcjamnagar.com/ |
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાથી બેચરલ ઓફ ફાર્માસિસ્ટ/ ડીપ્લોમા ફાર્માસિસ્ટ કરેલ હોવુ જોઇએ.
ઉંમર મર્યાદા:
40 વર્ષ.
પગાર ધોરણ:
માસિક ફિક્સ રૂ.13,000/-.
આ પણ વાંચો: શું તમે 10 પાસ છો? અત્યારે જ અરજી કરો: ITBP સબ ઈન્સ્પેક્ટર ભરતી 2022, જાણો સંપૂર્ણ માહિતી
જામનગર મહાનગરપાલિકામાં ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી ?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ નીચે આપેલ Google Form ની લિંક પર ક્લિક કરી પોતાની અરજી ઓનલાઇન કરી શકે છે.
- ગૂગલ ફોર્મની લિંક: અહીં ક્લિક કરો.
Jamnagar Municipal Corporation Pharmacist Cum Data Assistant Recruitment 2022 Notification:
જામનગર મહાનગરપાલિકાએ ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે 21-08-2022 ના રોજ અથવા તે પહેલાં ઑનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 02 ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે.
- JMC Recruitment 2022 Notification: Download
આ પણ વાંચો: શું તમે ગ્રેજ્યુએટ છો? SCI Assistant Manager Recruitment 2022 માટે અત્યારે જ અરજી કરો